Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 19:11-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 19:11-13 in ગુજરાતી બાઇબલ

11 હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે તેઓને પાળવામાં મોટો લાભ છે.
12 પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપથી તમે મને મુક્ત કરો.
13 જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓને મારા પર રાજ કરવા ન દો. એટલે હું સંપૂર્ણ થઈશ અને હું મહાપાપમાંથી બચી જઈશ.
ગીતશાસ્ત્ર 19 in ગુજરાતી બાઇબલ