Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 19

ગીતશાસ્ત્ર 19:11-13

Help us?
Click on verse(s) to share them!
11હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે તેઓને પાળવામાં મોટો લાભ છે.
12પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપથી તમે મને મુક્ત કરો.
13જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો; તેઓને મારા પર રાજ કરવા ન દો. એટલે હું સંપૂર્ણ થઈશ અને હું મહાપાપમાંથી બચી જઈશ.

Read ગીતશાસ્ત્ર 19ગીતશાસ્ત્ર 19
Compare ગીતશાસ્ત્ર 19:11-13ગીતશાસ્ત્ર 19:11-13