Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 15:1-2 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 15:1-2 in ગુજરાતી બાઇબલ

1 હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
2 જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.
ગીતશાસ્ત્ર 15 in ગુજરાતી બાઇબલ