Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 15

ગીતશાસ્ત્ર 15:1-2

Help us?
Click on verse(s) to share them!
1હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
2જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.

Read ગીતશાસ્ત્ર 15ગીતશાસ્ત્ર 15
Compare ગીતશાસ્ત્ર 15:1-2ગીતશાસ્ત્ર 15:1-2