Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 148:8-11 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 148:8-11 in ગુજરાતી બાઇબલ

8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,
9 પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
10 વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
11 પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,
ગીતશાસ્ત્ર 148 in ગુજરાતી બાઇબલ