Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 148

ગીતશાસ્ત્ર 148:8-11

Help us?
Click on verse(s) to share them!
8અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,
9પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
10વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
11પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,

Read ગીતશાસ્ત્ર 148ગીતશાસ્ત્ર 148
Compare ગીતશાસ્ત્ર 148:8-11ગીતશાસ્ત્ર 148:8-11