Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 141:9-10 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 141:9-10 in ગુજરાતી બાઇબલ

9 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.
ગીતશાસ્ત્ર 141 in ગુજરાતી બાઇબલ