Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 141

ગીતશાસ્ત્ર 141:9-10

Help us?
Click on verse(s) to share them!
9તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
10દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.

Read ગીતશાસ્ત્ર 141ગીતશાસ્ત્ર 141
Compare ગીતશાસ્ત્ર 141:9-10ગીતશાસ્ત્ર 141:9-10