Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 141:7-8 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 141:7-8 in ગુજરાતી બાઇબલ

7 તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.”
8 હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
ગીતશાસ્ત્ર 141 in ગુજરાતી બાઇબલ