Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 141

ગીતશાસ્ત્ર 141:7-8

Help us?
Click on verse(s) to share them!
7તેઓ કહેશે, “જેમ કોઈ જમીન પર લાકડાંને કાપીને ચીરે છે તેમ, અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતાં.”
8હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.

Read ગીતશાસ્ત્ર 141ગીતશાસ્ત્ર 141
Compare ગીતશાસ્ત્ર 141:7-8ગીતશાસ્ત્ર 141:7-8