Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 139:17-19 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 139:17-19 in ગુજરાતી બાઇબલ

17 હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!
18 જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.
19 હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો; હે ખૂની માણસો મારાથી દૂર થાઓ.
ગીતશાસ્ત્ર 139 in ગુજરાતી બાઇબલ