Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 139

ગીતશાસ્ત્ર 139:17-19

Help us?
Click on verse(s) to share them!
17હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!
18જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.
19હે ઈશ્વર, તમે જ દુષ્ટોનો સંહાર કરશો; હે ખૂની માણસો મારાથી દૂર થાઓ.

Read ગીતશાસ્ત્ર 139ગીતશાસ્ત્ર 139
Compare ગીતશાસ્ત્ર 139:17-19ગીતશાસ્ત્ર 139:17-19