Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 139:1-3 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 139:1-3 in ગુજરાતી બાઇબલ

1 હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
2 મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો.
3 જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
ગીતશાસ્ત્ર 139 in ગુજરાતી બાઇબલ