Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 139

ગીતશાસ્ત્ર 139:1-3

Help us?
Click on verse(s) to share them!
1હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
2મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો.
3જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.

Read ગીતશાસ્ત્ર 139ગીતશાસ્ત્ર 139
Compare ગીતશાસ્ત્ર 139:1-3ગીતશાસ્ત્ર 139:1-3