Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 126:5-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 126:5-6 in ગુજરાતી બાઇબલ

5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
6 જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.
ગીતશાસ્ત્ર 126 in ગુજરાતી બાઇબલ