Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 126

ગીતશાસ્ત્ર 126:5-6

Help us?
Click on verse(s) to share them!
5જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
6જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.

Read ગીતશાસ્ત્ર 126ગીતશાસ્ત્ર 126
Compare ગીતશાસ્ત્ર 126:5-6ગીતશાસ્ત્ર 126:5-6