Text copied!
Bibles in Gujarati

2 રાજઓ 12:9 in Gujarati

Help us?

2 રાજઓ 12:9 in ગુજરાતી બાઇબલ

9 પછી યહોયાદા યાજકે એક મોટી પેટી લીધી, તેના ઢાંકણમાં છેદ પાડ્યો. અને તેને યહોવાહના ઘરમાં અંદરના ભાગે જમણી બાજુએ વેદીની પાસે મૂકી. લોકો જે નાણાં લાવતા હતા તે બધાં નાણાં સભાસ્થાનના દરવાજાની ચોકી કરતા યાજકો તે પેટીમાં નાખતા હતા.
2 રાજઓ 12 in ગુજરાતી બાઇબલ