Text copied!
Bibles in Gujarati

સભાશિક્ષક 4:9-11 in Gujarati

Help us?

સભાશિક્ષક 4:9-11 in ગુજરાતી બાઇબલ

9 એક કરતાં બે ભલા; કેમ કે તેઓએ કરેલી મહેનતનું ફળ તેઓને મળે છે.
10 જો બેમાંથી એક પડે તો બીજો તેને ઉઠાડશે. પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઈ જ ન હોય તો તેને અફસોસ છે.
11 જો બે જણા સાથે સૂઈ જાય તો તેઓને એક બીજાથી હૂંફ મળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?
સભાશિક્ષક 4 in ગુજરાતી બાઇબલ