Text copied!
Bibles in Gujarati

સભાશિક્ષક 1:9-10 in Gujarati

Help us?

સભાશિક્ષક 1:9-10 in ગુજરાતી બાઇબલ

9 જે થઈ ગયું છે તે જ થવાનું છે અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે પૃથ્વી પર કશું જ નવું નથી.
10 શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે “જુઓ, તે નવું છે'? તોપણ જાણવું કે આપણી અગાઉના, જમાનામાં તે બન્યું હતું.
સભાશિક્ષક 1 in ગુજરાતી બાઇબલ