Text copied!
Bibles in Gujarati

સભાશિક્ષક 1:8-9 in Gujarati

Help us?

સભાશિક્ષક 1:8-9 in ગુજરાતી બાઇબલ

8 બધી જ વસ્તુઓ કંટાળાજનક છે તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને સાંભળવાથી કાન સંતુષ્ટ થતા નથી.
9 જે થઈ ગયું છે તે જ થવાનું છે અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે પૃથ્વી પર કશું જ નવું નથી.
સભાશિક્ષક 1 in ગુજરાતી બાઇબલ