Text copied!
Bibles in Gujarati

સભાશિક્ષક 1:4-6 in Gujarati

Help us?

સભાશિક્ષક 1:4-6 in ગુજરાતી બાઇબલ

4 એક પેઢી જાય છે અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે.
5 સૂર્ય ઊગે છે પછી અસ્ત થઈને ફરી તેને ઊગવાની જગ્યાએ સત્વરે જાય છે.
6 પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ પણ વળે છે તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે. અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.
સભાશિક્ષક 1 in ગુજરાતી બાઇબલ