Text copied!
Bibles in Gujarati

સભાશિક્ષક 12:6-7 in Gujarati

Help us?

સભાશિક્ષક 12:6-7 in ગુજરાતી બાઇબલ

6 તે દિવસે રૂપેરી દોરી તૂટી જશે, સોનેરી પ્યાલો ભાંગી જશે, ગાગર ઝરા આગળ ફૂટી જશે, અને ચાકડો ટાંકી આગળ ભાંગી જશે. તે અગાઉ તું તારા સર્જનહારનું સ્મરણ કર.
7 જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપેલો હશે તે તેમની પાસે પાછો જશે.
સભાશિક્ષક 12 in ગુજરાતી બાઇબલ