Text copied!
Bibles in Gujarati

સભાશિક્ષક 10:4-6 in Gujarati

Help us?

સભાશિક્ષક 10:4-6 in ગુજરાતી બાઇબલ

4 જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા, કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે.
5 મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;
6 મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે.
સભાશિક્ષક 10 in ગુજરાતી બાઇબલ