Text copied!
Bibles in Gujarati

લેવીય 9:10-12 in Gujarati

Help us?

લેવીય 9:10-12 in ગુજરાતી બાઇબલ

10 પણ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કલેજા પરની ચરબી એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
11 અને માંસને બાળીને તેણે તે છાવણી બહાર મૂક્યું.
12 હારુને દહનીયાર્પણને કાપ્યું અને તેના પુત્રોએ તેને રક્ત આપ્યું, જે તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.
લેવીય 9 in ગુજરાતી બાઇબલ