Text copied!
Bibles in Gujarati

લેવીય 8:10-11 in Gujarati

Help us?

લેવીય 8:10-11 in ગુજરાતી બાઇબલ

10 મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે સર્વને પવિત્ર કર્યા.
11 તેણે વેદી પર સાત વખત તેલ છાંટીને વેદીને તથા તેના સર્વ વાસણોને, હોજને તથા તેના તળિયાને પવિત્ર કરવા સારુ તેઓનો અભિષેક કર્યો.
લેવીય 8 in ગુજરાતી બાઇબલ