Text copied!
Bibles in Gujarati

લેવીય 6:25-26 in Gujarati

Help us?

લેવીય 6:25-26 in ગુજરાતી બાઇબલ

25 “હારુન તથા તેના પુત્રોને એમ કહે કે, 'પાપાર્થાર્પણનો નિયમ આ છે: જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં યહોવાહની આગળ પાપાર્થાર્પણ પણ કપાય છે. તે પરમપવિત્ર છે.
26 જે યાજક પાપને માટે તેનું અર્પણ કરે, તે એ ખાય. મુલાકાતમંડપના આંગણામાં, એટલે પવિત્રસ્થાને જમવું.
લેવીય 6 in ગુજરાતી બાઇબલ