Text copied!
Bibles in Gujarati

લેવીય 26:3-4 in Gujarati

Help us?

લેવીય 26:3-4 in ગુજરાતી બાઇબલ

3 જો તમે મારા સર્વ નિયમો અને આજ્ઞાઓનું પાલન કરીને તેનો અમલ કરશો,
4 તો હું તમારા માટે નિયમિત ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ અને જમીન તમને પોતાની ઊપજ આપશે અને વૃક્ષો ફળ આપશે.
લેવીય 26 in ગુજરાતી બાઇબલ