Text copied!
Bibles in Gujarati

લેવીય 24:9 in Gujarati

Help us?

લેવીય 24:9 in ગુજરાતી બાઇબલ

9 અને આ અર્પણ હારુન તથા તેના પુત્રોનું થાય. આ રોટલી તેઓ પવિત્ર જગ્યાએ ખાય. કેમ કે તે યહોવાહને ચઢાવાતા હોમયજ્ઞોમાંનો યાજકને મળતો પવિત્ર ભાગ છે.”
લેવીય 24 in ગુજરાતી બાઇબલ