Text copied!
Bibles in Gujarati

લૂક 18:8-9 in Gujarati

Help us?

લૂક 18:8-9 in ગુજરાતી બાઇબલ

8 હું તમને કહું છું કે, 'તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?'
9 કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે,
લૂક 18 in ગુજરાતી બાઇબલ