Text copied!
Bibles in Gujarati

યોહાન 8:42-43 in Gujarati

Help us?

યોહાન 8:42-43 in ગુજરાતી બાઇબલ

42 ઈસુએ તેઓને કહ્યું, 'જો ઈશ્વર તમારો પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.
43 મારું બોલવું તમે કેમ સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી.
યોહાન 8 in ગુજરાતી બાઇબલ