Text copied!
Bibles in Gujarati

યોહાન 7:46-48 in Gujarati

Help us?

યોહાન 7:46-48 in ગુજરાતી બાઇબલ

46 ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે 'એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.'
47 ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, 'શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા?
48 અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?
યોહાન 7 in ગુજરાતી બાઇબલ