Text copied!
Bibles in Gujarati

યોહાન 7:40-41 in Gujarati

Help us?

યોહાન 7:40-41 in ગુજરાતી બાઇબલ

40 તે માટે લોકોમાંથી કેટલાકે તે વાતો સાંભળીને કહ્યું કે, 'આવનાર પ્રબોધક ખરેખર તે જ છે.'
41 બીજાઓએ કહ્યું, 'એ જ ખ્રિસ્ત છે.' પણ કેટલાકે કહ્યું કે, 'શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?'
યોહાન 7 in ગુજરાતી બાઇબલ