Text copied!
Bibles in Gujarati

યોહાન 11:22-25 in Gujarati

Help us?

યોહાન 11:22-25 in ગુજરાતી બાઇબલ

22 પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું.'
23 ઈસુએ તેને કહ્યું કે, 'તારો ભાઈ પાછો ઊઠશે.'
24 માર્થાએ કહ્યું કે, 'છેલ્લે દિવસે તે મરણોત્થાન પામશે, એ હું જાણું છું.'
25 ઈસુએ તેને કહ્યું કે, 'મરણોત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે.
યોહાન 11 in ગુજરાતી બાઇબલ