Text copied!
Bibles in Gujarati

યહોશુઆ 16:9 in Gujarati

Help us?

યહોશુઆ 16:9 in ગુજરાતી બાઇબલ

9 તે સાથે મનાશ્શાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઇમનાં કુળને સારુ પસંદ કરાયેલા હતાં, એ સર્વ નગરો તેઓનાં ગામો સહિત તેઓને મળ્યાં.
યહોશુઆ 16 in ગુજરાતી બાઇબલ