Text copied!
Bibles in Gujarati

યહોશુઆ 15:48-61 in Gujarati

Help us?

યહોશુઆ 15:48-61 in ગુજરાતી બાઇબલ

48 પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
49 દાન્ના તથા કિર્યાથ-સાન્ના, (એટલે દબીર),
50 અનાબ, એશ્તમો તથા આનીમ,
51 ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
52 અરાબ, દૂમા તથા એશાન,
53 યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
54 હુમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન) તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
55 માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
56 યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
57 કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
58 હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
59 મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
60 કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
61 અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
યહોશુઆ 15 in ગુજરાતી બાઇબલ