Text copied!
Bibles in Gujarati

યહોશુઆ 15:32-54 in Gujarati

Help us?

યહોશુઆ 15:32-54 in ગુજરાતી બાઇબલ

32 લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
33 પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરા તથા આશના;
34 ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
35 યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
36 શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
37 સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
38 દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
39 લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
40 કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
41 ગદેરોથ, બેથ-દાગોન, નામા તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
42 લિબ્ના, એથેર તથા આશાન,
43 યફતા, આશના તથા નસીબ,
44 કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
45 એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
46 એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
47 આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
48 પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
49 દાન્ના તથા કિર્યાથ-સાન્ના, (એટલે દબીર),
50 અનાબ, એશ્તમો તથા આનીમ,
51 ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
52 અરાબ, દૂમા તથા એશાન,
53 યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
54 હુમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન) તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
યહોશુઆ 15 in ગુજરાતી બાઇબલ