Text copied!
Bibles in Gujarati

યહોશુઆ 15:28-58 in Gujarati

Help us?

યહોશુઆ 15:28-58 in ગુજરાતી બાઇબલ

28 હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યા.
29 બાલા, ઈયીમ તથા એસેમ,
30 એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
31 સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
32 લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
33 પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરા તથા આશના;
34 ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
35 યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
36 શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
37 સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
38 દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
39 લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
40 કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
41 ગદેરોથ, બેથ-દાગોન, નામા તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
42 લિબ્ના, એથેર તથા આશાન,
43 યફતા, આશના તથા નસીબ,
44 કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
45 એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
46 એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
47 આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
48 પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
49 દાન્ના તથા કિર્યાથ-સાન્ના, (એટલે દબીર),
50 અનાબ, એશ્તમો તથા આનીમ,
51 ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
52 અરાબ, દૂમા તથા એશાન,
53 યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
54 હુમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન) તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
55 માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
56 યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
57 કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
58 હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
યહોશુઆ 15 in ગુજરાતી બાઇબલ