Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 7:16-18 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 7:16-18 in ગુજરાતી બાઇબલ

16 તેઓને શખેમ લઈ જવામાં આવ્યા, ને જે કબરસ્તાન ઇબ્રાહિમે રૂપાનાણું આપીને હમોરના દીકરાઓ પાસેથી વેચાતું લીધું હતું તેમાં દફનાવ્યાં.
17 પણ જે વચન ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યું હતું, તેનો સમય જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ લોકોની વૃદ્ધિ થઈ અને તેઓની સંખ્યા પુષ્કળ થઈ.
18 એવામાં મિસરમાં એક બીજો રાજા થયો, જે યૂસફને ઓળખતો નહોતો.
પ્રેરિતોનાં કૃત્યો 7 in ગુજરાતી બાઇબલ