Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 4:4-6 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 4:4-6 in ગુજરાતી બાઇબલ

4 તોપણ જેઓએ તેમનું પ્રવચન સાંભળ્યું હતું તેઓમાંના ઘણાંએ વિશ્વાસ કર્યો, અને વિશ્વાસ કરનાર માણસોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.
5 બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્ત્રીઓ,
6 તથા આન્નાસ પ્રમુખ યાજક, કાયાફા, યોહાન, એલેકઝાન્ડર તથા પ્રમુખ યાજકના સર્વ સગાં યરુશાલેમમાં એકઠા થયા.
પ્રેરિતોનાં કૃત્યો 4 in ગુજરાતી બાઇબલ