Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 3:1-4 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 3:1-4 in ગુજરાતી બાઇબલ

1 પ્રાર્થનાની વેળાએ, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન ભક્તિસ્થાનમાં જતા હતા.
2 જન્મથી પગે અપંગ એક માણસને, ઊંચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાંની પાસે તે ભીખ માંગી શકે.
3 તેણે પિતરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઈને ભીખ માગી.
4 ત્યારે પિતર તથા યોહાને તેની સામે એકીટસે જોઈને કહ્યું કે, અમારી તરફ જો.
પ્રેરિતોનાં કૃત્યો 3 in ગુજરાતી બાઇબલ