Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 2:5-6 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 2:5-6 in ગુજરાતી બાઇબલ

5 હવે આકાશની નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા.
6 તે અવાજ સંભળાયો ત્યારે ઘણાં લોકો ભેગા થયા, અને ચકિત થઈ ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યાં.
પ્રેરિતોનાં કૃત્યો 2 in ગુજરાતી બાઇબલ