Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 2:43-44 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 2:43-44 in ગુજરાતી બાઇબલ

43 દરેકે આદરયુક્ત ભીતિ અનુભવી; અને પ્રેરિતોથી ઘણાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો થયા.
44 તમામ વિશ્વાસીઓ એકઠા રહેતા હતા અને તેઓની બધી મિલકત સહિયારી હતી.
પ્રેરિતોનાં કૃત્યો 2 in ગુજરાતી બાઇબલ