Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 2:3-4 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 2:3-4 in ગુજરાતી બાઇબલ

3 અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓને દેખાઈ, અને તેઓમાંના દરેક ઉપર બેઠી.
4 તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.
પ્રેરિતોનાં કૃત્યો 2 in ગુજરાતી બાઇબલ