Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 19:4-7 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 19:4-7 in ગુજરાતી બાઇબલ

4 ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પસ્તાવાનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, 'મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.'
5 તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.
6 જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ અન્ય ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.
7 તેઓ બધા મળીને બાર પુરુષ હતા.
પ્રેરિતોનાં કૃત્યો 19 in ગુજરાતી બાઇબલ