Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 18:20-22 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 18:20-22 in ગુજરાતી બાઇબલ

20 પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.
21 પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો.
22 કાઈસારિયા પહોંચ્યા પછી, તેણે યરુશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી, અને પછી અંત્યોખમાં ગયો.
પ્રેરિતોનાં કૃત્યો 18 in ગુજરાતી બાઇબલ