Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 18:16-18 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 18:16-18 in ગુજરાતી બાઇબલ

16 એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
17 ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનનાં આગેવાન સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.
18 ત્યાર પછી ઘણાં દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા અકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; તે પહેલાં તેણે કેખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.
પ્રેરિતોનાં કૃત્યો 18 in ગુજરાતી બાઇબલ