Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 17:7-8 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 17:7-8 in ગુજરાતી બાઇબલ

7 યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારના ફરમાનની વિરુદ્ધ થઈને કહે છે કે, ઈસુ નામે બીજો એક રાજા છે.'
8 તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.
પ્રેરિતોનાં કૃત્યો 17 in ગુજરાતી બાઇબલ