Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 17:18-20 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 17:18-20 in ગુજરાતી બાઇબલ

18 ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક મત માનનારા પંડિતોમાંના કેટલાક તેની સામા થયા, તેઓમાંના કેટલાકે કહ્યું કે, આ ગુપ્ત વાત પ્રગટ કરનાર શું કહેવા માગે છે? બીજા કેટલાકે કહ્યું કે, અજાણ્યા દેવોને પ્રગટ કરનારો દેખાય છે; કેમ કે તે ઈસુ તથા મરણોત્થાન વિષે ઉપદેશ કરતો હતો.
19 તેઓ તેને એરિયોપગસમાં લઈ ગયા, અને કહ્યું કે, જે નવો ઉપદેશ તું કરે છે તે અમારાથી સમજાય એમ છે?
20 કેમ કે તું અમોને કેટલીક નવીન વાતો સંભળાવે છે; માટે તેનો અર્થ અમે જાણવા ઇચ્છીએ છીએ.
પ્રેરિતોનાં કૃત્યો 17 in ગુજરાતી બાઇબલ