Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 17:14-15 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 17:14-15 in ગુજરાતી બાઇબલ

14 ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.
15 પણ પાઉલને મૂકવા જનારાંઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથી તેની પાસે વહેલી તકે આવે, એવી આજ્ઞા એમને સારુ લઈને તેઓ વિદાય થયા.
પ્રેરિતોનાં કૃત્યો 17 in ગુજરાતી બાઇબલ