Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 17:12-14 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 17:12-14 in ગુજરાતી બાઇબલ

12 તેઓમાંના ઘણાંઓએ વિશ્વાસ કર્યો, આબરૂદાર ગ્રીક સ્ત્રીઓ તથા પુરુષોમાંના પણ ઘણાંએ વિશ્વાસ કર્યો.
13 પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરનું વચન બૈરિયામાં પણ જાહેર કરે છે ત્યારે ત્યાં પણ આવીને તેઓએ લોકોને ઉશ્કેરી મૂક્યા.
14 ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.
પ્રેરિતોનાં કૃત્યો 17 in ગુજરાતી બાઇબલ